સાદા વાક્યને સંકુલ વાક્યમાં ફેરવી લખો | સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં ફેરવી લખો | Std 12 gujarati vaykaran by Sarthi Support
⊙ સંકુલ-સંયુક્ત વાક્યને સાદા વાક્યમાં ફેરવી લખો ● બિલકુલ ન જીવવાના કરતાં કોઈપણ રીતે જીવવું એ વધારે સારું. ૧.બિલકુલ ન જીવવા કરતા. ૨. કોઈપણ રીતે જીવવું એ વધારે સારું. ● મને શરત મંજુર છે. હું પાંચ વર્ષ નહિ પણ પંદર વર્ષની સજા ભોગવીશ. છે. ૧.મને શરત મંજુર ૨.હું પાંચ નહિં. ૩.પંદર વર્ષ સજા ભોગવીશ. ● તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત-અમાપ નથી કે એમને બહારના સાધનોની જરૂર પડે પણ પરમેશ્વર તો અમાપ શક્તિ વાળા હોવાથી સઘળું પોતાનામાંથી ઉત્પન્ન કરી શકે છે. ૧.તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત-અમાપ નથી. ૨.એમને બહારના સાધનોની જરૂર ન પડે. ૩.પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સઘળું પોતાના માંથી ઉત્પન્ન કરી શકે છે. ● પિતાએ જોયું કે છોકરો બહુ ભણ્યો છે. ૧.પિતાએ જોયુ. ૨ છોકરો બહુ ભણ્યો છે ● જ્યારે બેંક માલિકને સઘળી બાબત યાદ આવી ત્યારે એણે વિચાર્યું કે આવતીકાલે બાર વાગ્યે એ મુક્ત થઈ જશે. ૧. જ્યારે બેંક માલિકને સઘળી બાબત યાદ આવી. ૨.એણે વિચાર્યું. ૩.આવતી કાલે બાર વાગ્યે એ મુક્ત થઈ જશે. ● આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બ...